Wednesday, 18 March 2020

નાગરીક અધિકાર પત્ર

કચેરીની માહિતી અને કામગીરીનો હેતુ :

૧૯૭૫ના આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ દરમ્યાન વિશ્વસ્તરીય કક્ષાએ મહિલાઓની વિવિધ સમસ્યા અને તેના નિરાકરણ માટે ખૂબ ગંભીરતાપૂર્વક વિચારવામાં આવેલ જેની ફલશ્રુતિ સ્વરૂપે ગુજરાતમાં માર્ચ ૧૯૮૧માં ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમની સ્થાપના કરવામાં આવી.
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી,. ના મેમોરેન્ડમ ઓફ આર્ટીકલ્સમાં મહિલાઓના આર્થિક તેમજ સામાજિક ઉત્થાન માટે જરૂરીયાત મુજબની સવલતો/સહાય તાલીમ આપી મહિલા વર્ગનો સામજિક અને આર્થિક વિકાસ કરવાનો ઉદ્દેશ છે. તેમજ સામાજિક ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી સંકલિત પ્રવૃતિ ઓનો ઝડપભેર અમલ કરવાનો ઉદ્દેશ સમાવિષ્ટ છે.
કચેરીની મુખ્ય કામગીરી તથા તે પૂર્ણ કરવામા લાગતો સમય અને અન્ય વિગતો :-


કચેરીની મુખ્ય કામગીરી તથા તે પૂર્ણ કરવામા લાગતો સમય અને અન્ય વિગતો






ક્રમ
કામગીરી
કામગીરીના નિકાલની સમયમર્યાદા
ફોર્મ ક્રમાંક અથવા ફોર્મનું મથાળું
નિયત ફી (જો હોય તો)
અરજી સાથે રજૂ કરવાના દસ્તાવેજો
સંપર્ક અધિકારી (દરેક કામગીરી મુજબ)
  • ઘરદિવડા યોજના હેઠળ વિવિઘ વ્‍યવસાયિક પ્રવૃતિઓ માટે પાત્રતા ઘરાવતી મહિલાઓની અરજીઓ લીડ બેંકમાં મોકલવી.
  • બેંકમાંથી કેસ મંજુર થયા બાદ નિયમાનુસાર નિયત સબસીડી ચૂકવવી.
૧. ફોમર્સ મળ્‍યા બાદ ૪૫ દિવસમાં બેંકમાં મોકલી આ૫વામાં આવશે.
૨.  બેંકમાંથી મંજુર થયેલ લોન કેસ કચેરીને મળ્‍યા બાદ દિન ૧પ્‍ માં સબસીડી મંજૂર કરી ૫રત બેંકને મોકલી આ૫વામાં આવશે.


.
નિયત થયેલ લોન ફોર્મ
વિનામૂલ્યે
  • ઉંમરનો પુરાવો,
  • તાલીમ /અનુભવનું /આવડતનુંપ્રમાણપત્ર
  • મશીનરી/ફર્નીચર/કાચામાલનું પાકું ભાવપત્રક,
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • ઈલેક્ટ્રીક બીલની નકલ,
  • વાર્ષિક આવકનો દાખલો
  • જાતિ અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો
  • વિકલાંગ હોય તો વિકલાંગ અંગેનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર અથવા સમાજ સુરક્ષાનું વિકલાંગ ઓળખ કાર્ડ
  • તમામ દસ્તાવેજો બે નકલમાં પ્રમાણિત કરાવી રજૂ કરવાના રહેશે.
જે તે જી

0 comments:

Post a Comment