Thursday, 12 March 2020

પેરેન્ટિંગ ફોર પીસ ટ્રેનીંગ મોડ્યુલો (Parenting for Peace Training Modules)

તમે તૈયાર કરી મોકલી શકો છો
પેરેન્ટિંગ ફોર પીસ ની વેબ સાઈટ ઉપર
  1. A. જન્મ પૂર્વેથી આઠ વર્ષ સુધી ના બાળકોના ઉછેર માટેનો અભ્યાસક્રમ
  2. B. નવ થી ચૌદ વર્ષ સુધીના  બાળકો ના ઉછેર માટેનો અભ્યાસક્રમ
જન્મ પૂર્વેથી આઠ વર્ષ સુધી ના બાળકોના ઉછેર માટેનો અભ્યાસક્રમ
કોર્ષ – ૧ સ્વસ્થ કુટુંબ જીવન
ક્રમ
વિષય
સમય
૧.
પ્રસન્ન દાંપત્યજીવન
૯૦ મિનીટ
૨.
કુટુંબના સભ્યો સાથેનું અનુકુલન
૯૦ મિનીટ
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)
કોર્ષ – ૨ બાળ આગમનની તૈયારી  (Planning and Preparing for Parenthood)
ક્રમ
વિષય
સમય
૧.
ગર્ભ ધારણ પૂર્વેની તૈયારી (Before conceive)
શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક
૯૦ મિનીટ
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)
કોર્ષ – ૩ સગર્ભા અવસ્થા (Pregnancy)
ક્રમ
વિષય
સમય
૧.
સગર્ભા અવસ્થા દર્ય્મ્યાન સગર્ભા સ્ત્રીની કાળજી
શારીરિક   અને માનસિક
૯૦ મિનીટ
૨.
સગર્ભા અવસ્થા દરમ્યાન ભ્રૂણ નો વિકાસ
૯૦ મિનીટ
૩.
સગર્ભા અવસ્થા દરમ્યાન કુટુંબ અને સમાજની ભૂમિકા અને જવાબદારી
૯૦ મિનીટ
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)

કોર્ષ – ૪ બાળકના જન્મ પૂર્વે ની તૈયારી (Pre-Birth)
ક્રમ
વિષય
સમય
૧.
બાળક માટેની ખરીદીઓ
૯૦ મિનીટ
૨.
બાળક માટેની ભૌતિક સુવિધાઓ /વ્યવસ્થા
૯૦ મિનીટ
૩.
આવનાર બાળક માટે કુટુંબના સભ્યો અને મોટા બાળકની માનસિક  તૈયારી
૯૦ મિનીટ
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)
કોર્ષ – ૫  બાળકના જન્મ સમયે
ક્રમ
વિષય
સમય
૧.
દવાખાને સાથે શું લેવું?
૨૦ મિનીટ
૨.
ઘરમાં પ્રસુતિ થવાની હોય તો શું કરવું?
૨૦ મિનીટ
૩.
પ્રસુતિનું દુખ
૬૦ મિનીટ
૪.
સીઝેરિયનની જરૂરિયાત ક્યારે?
૨૦ મિનીટ
૫.
પ્રસુતિ માતાની માનસિક તૈયારી
૩૦ મિનીટ
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)
કોર્ષ – ૬  બાળકના જન્મ પછી
ક્રમ
વિષય
સમય
૧.
બેબી નો આવકાર
૨૦ મિનીટ
૨.
બેબીની બાળકોના ડોક્ટર દ્વારા તપાસ
૨૦ મિનીટ
૩.
સ્તનપાન
૬૦ મિનીટ
૪.
માતાની સ્વસ્થતાની કાળજી – શારીરિક અને માનસિક
૩૦ મિનીટ
૫.
માન્યતાઓથી સાવચેત રહેવું
૧૫ મિનીટ
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)

કોર્ષ – ૭  નવજાત શિશુ
ક્રમ
વિષય
સમય
૧.
જન્મ પછી ના શરૂઆતના દિવસો
૨૦ મિનીટ
૨.
નવજાત બાળકોની અંદર જોવા મળતી કેટલીક પરાવર્તી ક્રિયા
૨૦ મિનીટ
૩.
નવજાત બાળકની સંવેદન ક્ષમતાઓ
૪૦ મિનીટ
૪.
નવજાત બાળકની સંભાળ
૩૦ મિનીટ
૫.
બીમાર નવજાત બાળકના ચિન્હો
૨૦ મિનીટ
૬.
નવજાત બાળકમાં કમળો
૨૦ મિનીટ
૭.
અધૂરે મહીને જન્મેલા અથવા નબળા વજનના  નવજાત બાળકોની  સંભાળ
૨૦ મિનીટ
૮.
નવજાત શિશુની સામાન્ય તકલીફ

૯.
નવજાત શિશુનો નિત્યક્રમ

૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)
કોર્ષ – ૮ સ્તનપાન
ક્રમ
વિષય
સમય
૧.
બાળક માટે સંપૂર્ણ આહાર
૨૦ મિનીટ
૨.
સ્તનપાનથી માતાને થતા લાભ
૨૦ મિનીટ
૩.
સ્તનપાન ક્યારે ના કરાવી શકાય
૪૦ મિનીટ
૪.
સફળ સ્તનપાન માટેની યોગ્ય રીત
૩૦ મિનીટ
૫.
માતાને પુરતું ધાવણ આવે છે તેની ખાતરી શી રીતે કરવી ? અને ઓછા ધાવણના ઉપાયો
૨૦ મિનીટ
૬.
ધાવણ સિવાય ના આહારનો વિકલ્પ
૨૦ મિનીટ
૭.
સ્તનપાન કરાવતી માતાનો આહાર
૨૦ મિનીટ
૮.
સ્તનપાન અંગેની માન્યતાઓ
૨૦ મિનીટ
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા– સ્તન દૂધની બેંક
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)

કોર્ષ – ૯ ઉપરી આહાર
ક્રમ
વિષય
સમય
૧.
ઉપરી આહાર શા માટે?
૨૦ મિનીટ
૨.
ઉપરનો ખોરાક કઈ ઉંમરે શરુ કરવો?
૨૦ મિનીટ
૩.
ઉપરી આહાર શરુ કરવાની સામાન્ય રૂપ રેખા
૪૦ મિનીટ
૪.
બાળકને કઈ ઉંમરે કયો ખોરાક આપવો? (૬ થી ૧૨ મહિના)
૩૦ મિનીટ
૫.
સ્વચ્છતાની કાળજી
૨૦ મિનીટ
૬.
માંદગી દરમિયાન બાળકનો આહાર
૨૦ મિનીટ
૭.
પ્રથમ વર્ષ દરમિયાન કેવા ખાદ્ય ટાળવા?
૨૦ મિનીટ
૮.
આહાર સંબંધી કેટલીક માન્યતાઓ
૨૦ મિનીટ
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)
કોર્ષ – ૧૦  બાળ આહાર
ક્રમ
વિષય
સમય
૧.
બાળ આહાર
૪૫ મિનીટ
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા –
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)
કોર્ષ –૧૧ બાળ વૃધ્ધિ
ક્રમ
વિષય
સમય
૧.
વૃધ્ધિ માટે બાળકની જરૂરિયાતો
૨૦ મિનીટ
૨.
બાળ વૃધ્ધિ : ધ્યાનમા રાખવા જેવી કેટલી બાબતો
૨૦ મિનીટ
૩.
વજનની વૃધ્ધિ, લંબાઈ અને માથાનો ઘેરાવો
૪૦ મિનીટ
૪.
બાળ વૃધ્ધિ વિષે સાવચેતી
૩૦ મિનીટ
૫.
શારીરિક અને માનસિક વૃધ્ધિ નું આંતર જોડાણ
૨૦ મિનીટ
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)

કોર્ષ – ૧૨ બાળ વિકાસની કેડી/પ્રક્રિયા
ક્રમ
વિષય
સમય
૧.
વૃધ્ધિ અને વિકાસ અને તેને પ્રભાવિત કરતા કારણો
૨૦ મિનીટ
૨.
વિકાસના તબક્કા
૨૦ મિનીટ
૩.
બાળ વિકાસના ક્ષેત્રો -
શારીરિક,જ્ઞાનાત્મક, ભાવનાત્મક, સામાજિક અને વાણી
૪૦ મિનીટ
૪.
વિકાસનો ક્રમ
૩૦ મિનીટ
૫.
બાળ વિકાસના ઢાંચાની વિશેષતાઓ
૨૦ મિનીટ
૬.
વિકાસની દિશા
૧. વિકાસ નિરંતર હોય છે.
૨. વિકાસ એક સમાન અને નિરંતર હોય છે.
૩. વિકાસ પ્રગતિશીલ હોય છે.
૪. વિકાસ વ્યાપક હોય છે.
૨૦ મિનીટ
૭.
વિકાસ દરમ્યાન કંટાળો આવે કે ચીડ પેદા કરે તેવી ખાસિયતો
૨૦ મિનીટ
૮.
જુદી-જુદી ઉંમરે બાળકોના વિકાસનાં સીમા ચિહ્નો/ચરણ
૨૦ મિનીટ
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)
કોર્ષ – ૧૩ પ્રારંભિક બાલ્યાવસ્થામાં શીખવાને અને વ્યક્તિત્વ વિકાસને પ્રોત્સાહન
ક્રમ
વિષય
સમય
૧.
નાના બાળકો શીખે છે કેવી રીતે?
૨૦ મિનીટ
૨.
બાળકોનાં વ્યક્તિત્વને અસર કરતા કારણો
૨૦ મિનીટ
૩.
નાના બાળકોનાં વ્યક્તિત્વનો વિકાસ
૪૦ મિનીટ
૪.
બાળકના વિકાસનામાં મદદરૂપ થતી પ્રવૃતિઓ/ પ્રક્રિયા (જન્મથી ૬ મહિના) અને (૬ મહિનાથી ૧૨ મહિના)
૩૦ મિનીટ
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)
કોર્ષ – ૧૪ દાંત આવવા
ક્રમ
વિષય
સમય
૧.
નવા દાંત ફૂટે ત્યારે ગંભીર તકલીફ થતી નથી
૨૦ મિનીટ
૨.
બાળકોને દાંતની પીડામાંથી રાહત આપવા શું કરી શકાય?
૨૦ મિનીટ
૩.
દાંત અને ઝાડા
૪૦ મિનીટ
૪.
દાંતની સંભાળ
૩૦ મિનીટ
૫.
દાંતનો સડો
૨૦ મિનીટ
૬.
કાયમી દાંત
૨૦ મિનીટ
૭.
દુધિયા દાંત મોડા આવે તો
૨૦ મિનીટ
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા
૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)
કોર્ષ – ૧૫ બાળપણની બીમારીઓ
ક્રમ
વિષય
સમય
૧.
બાળ સ્વાસ્થ્ય : વ્યકતિગત અને રાષ્ટ્રીય જવાબદારી
૨૦ મિનીટ
૨.
કેટલીક સામાન્ય શારીરિક તકલીફો
તાવ આવવો, ઉલટીઓ થવી, પેટમાં દુખાવો, કાનમાં દુખાવો, રડવું, ખાંસી, શિરદર્દ, ખેચ આવવી
૨૦ મિનીટ
૩.
બાળ રોગો
ગુમડા, ડાઈપર રેશ, શરદી, ગળા અને કાકડાનો ચેપ, મેલરિયા, કૃમીઓ, પાંડુરોગ
૪૦ મિનીટ
૪.
જન્મજાત રોગ/વારસાગત રોગ
ડાઈબીટીસ, એડ્સ, હૃદયમાં છીદ્ર
૩૦ મિનીટ
૫.
રસીકરણથી નિવારી શકાય તેવા રોગ
બાળ ક્ષય, ધનુર, ડિપ્થેરિયા, ઉટાટીયું, ઓરી, અછબડા, હિપેટાઈટિસ, ટાઈફોઈડ, જર્મન ઓરી
૨૦ મિનીટ
૧. ટીપ્સ
૨. ચર્ચાના મુદ્દા

૩. સૂચવેલ પ્રવૃત્તિ (Suggested activity)
કોર્ષ – ૧૬ બાળ રસી
ક્રમ
વિષય
સમય
૧.
રસીકરણની આવશ્યકતા
૨૦ મિનીટ
૨.
રાષ્ટ્રીય રસીકરણ અંતર્ગત સમાવવામાં આવેલ છ રસી – BCG, બાળલકવા વિરોધી, ત્રિગુણી, ઓરી વિરોધી, MMR, ધનુર વિરોધી
૨૦ મિનીટ
૩.
બાળ રસીકરણના રાષ્ટ્રીય કાર્યક્રમનું સૂચિત  સમય પત્રક
૪૦ મિનીટ
૪.
અન્ય વૈકલ્પિક રસીઓ  - હિપેટાઈટિસ A વિરોધી,H-ઇન્ફ્લુએન્ઝી B વિરોધી રસી, ટાઈફોઈડ વિરોધી રસી, અછબડાની રસી, ઇનએક્ટીવેટેડ પોલીઓ રસી
૩૦ મિનીટ
૫.
બાળ રસીકરણના મહત્વના મુદ્દા

0 comments:

Post a Comment