- તારીખ 15/08/2015 ના રાતના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર હુસેના બાનું બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે. કે અમારી પડોશમાં રહેતા નવાજ ભાઈ મને હેરાન કરે છે .તો તમેતાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા ફોન કરનાર હુસેના બાનું બેન ને મળતા જણાવે છે. અમારી બાજુમાં રેહતા નવાજ ભાઈ મેં ગોદમાં લીધેલ છોકરી રોશની નો ફોટો પાડતા હોય જેથી મેં ફોટો પાડવા ની ના પડતા મારી સાથે બોલાચાલી ઝઘડો કરેલ છે. જેથી તેમને વટવા પોલીસ સ્ટેશનમાં લાવતા તેમનાતે ભાઈ વિરુધ્ધ માં લેખિત માં અરજી લીધેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરી વટવા પોલીસ સ્ટેશન માં ગુનો નોધવામાં આવેલ છે.અને કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. આમ પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલિસ મદદ મોકલી આપતા હુસેના બાનું બેનને પોલીસ મદદ કરેલ છે.
- તારીખ 18/08/2015 ના બપોર ના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર દામિની બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે. કે મારા સાસુ-સસરા અને પતિ મને અત્યારે માર મારે છે.તો તમે તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા ફોન કરનાર દામિની બેન ને મળતા જણાવે છે. મારા સાસુ-સસરા અને પતિ મને માર મારે છે.જેથી તેમને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં લાવતા તેમનાતે સાસુ-સસરા અને પતિ વિરુધ્ધ માં લેખિત માં અરજી લીધેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરી ઘાટલોડિયા પોલીસ સ્ટેશન માં ગુનો નોધવામાં આવેલ છે.અને કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. આમ પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપતા દામિની બેનને પોલીસ મદદ કરેલ છે.
- તારીખ 19/08/2015 ના સવાર ના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર માનસી બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે મારી સાસુ શારદા બેન અને મારો પતિ મને માર મારે છે.જેથી તમો પોલીસ તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા. ફોન કરનાર માનસી બેન મળતા જણાવે છે. કે મારી સાસુ અને પતિ મને માર મારી છે જેથી મેં ફોન કરેલ છે તેમને શાહીબાગ પોલીસ સ્ટેશન માં લાવતા તેઓ એ તેમના વિરુધ્ધ માં પો.સ્ટે ફ ગુ.ર.ન 181/15, આઈ.પી.એસ કલમ 323,114,મુજબ ગુનો નોધાવામાં આવેલ છે શાહીબાગ પોલીસ સ્ટેશન ને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.આમ શાહીબાગ પોલીસ સ્ટેશન માં ગુનો નોધાવામાં આવેલ છે.આમ માનસી બેન પોલીસ મદદ મળેલ છે. પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસી મદદ મોકલી આપેલ છે.
- તારીખ 03/08/2015 ના રાત ના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર રમીલા બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે મારો પતિ દારૂપી ને ઝઘડો કરે છે અને હેરાન કરે છે .જેથી તમો પોલીસ તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા. ફોન કરનાર રમીલા બેન મળતા જણાવે છે. કે મારો પતિ હિરેનભાઈ ઝઘડો કરી હેરાન કરે છે.જેથી મેં ફોન કરેલ છે તેમને શાહીબાગ માધુપુરા પોલીસ સ્ટેશન માં લાવતા તેઓ એ તેમના પતિ વિરુધ્ધ માં પો.સ્ટે ફ ગુ.ર.ન 33/15, સી.આર.પી.સી કલમ 151 મુજબ ગુનો નોધાવામાં આવેલ છે માધુપુરા પોલીસ સ્ટેશન ને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.આમ માધુપુરા પોલીસ સ્ટેશન માં ગુનો નોધાવામાં આવેલ છે.આમ રમીલા બેન પોલીસ મદદ મળેલ છે. પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસી મદદ મોકલી આપેલ છે.
- તારીખ 06/09/2015 ના રાત ના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર માનસી બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે. કે મારી બહેન ને અને સાસરીવાળા મારમારે છે.તો તમે તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા ફોન કરનાર માનસી બેનની મળતા જણાવે છે. મારા સાસરિયા માં બોલાચાલી અને ઝઘડો કરતા હોય છે.જેથી ફોન કરેલ છે .જેથી તેમને વાડજ પોલીસ સ્ટેશનમાં લાવતા તેમના તેયો તેમના સાસરિય વિરુધ્ધ માં લેખિત માં અરજી લીધેલ છે .અને કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. આમ પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપતા માનસી બેનને પોલીસ મદદ કરેલ છે.
- તારીખ 15/09/2015 ના સવાર ના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર નિકિતા બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે મારા ઘરની ઉપર રેહતા ભાઈ અમારી સાથે ઝઘડો કરે છે અને મારવા આવે છે .જેથી તમો પોલીસ તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા. ફોન કરનાર નિકિતા બેન મળતા જણાવે છે. કે મારા કાકા કનુભાઈ સાથે ઘર માં અવરજવર બાબતે ઘરમાં ઝઘડો થયેલ છે .જેથી મેં ફોન કરેલ છે અને તેમને ફરિયાદ કરવા ની હોવાથી તેમને નરોડા પોલીસ સ્ટેશન માં લાવતા તેઓ એ તેમના કાકા વિરુધ્ધ માં પો.સ્ટે ફ ગુ.ર.ન 17/15, ઈ.પી.કો કલમ 294(ખ ),323,506(2) મુજબ ગુનો નોધાવામાં આવેલ છે નરોડા પોલીસ સ્ટેશન ને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.આમ નરોડા પોલીસ સ્ટેશન માં ગુનો નોધાવામાં આવેલ છે.આમ નિકિતા બેન પોલીસ મદદ મળેલ છે. પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસી મદદ મોકલી આપેલ છે
- તારીખ 16/09/2015 ના રાતના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર રશમી બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે અમારી પડોશીના માણસો મારામારી કરે છે.જેથી તમો પોલીસ તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા. ફોન કરનાર રશમી બેન મળતા જણાવે છે.રીક્ષા પાર્ક કરવા બાબતે 40 થી વધુ માણસો સામેસામે મારામારી અને ઝઘડો કરીને ગાળો બોલીને પથ્થર મારો કરી ને જાનથી મારી નાખવા ની ધમકી આપે છે.જેથી મેં ફોન કરેલ છે અને તેમ,ને ફરિયાદ કરવા ની હોવાથી તેમને વાડજ પોલીસ સ્ટેશનમાં લાવતા તેઓએ તે માણસો વિરુધ્ધમાં પો.સ્ટેફગુ.ર.ન36/15, ઈ.પી.કો કલમ143,147,148,149,337,323,324,427,294(ખ),506(2)અને જી.પી.એક કલમ 135(1) મુજબ ગુનો નોધાવામાં આવેલ છે વાડજ પોલીસ સ્ટેશન ને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.આમ વાડજ પોલીસ સ્ટેશન માં ગુનો નોધાવામાં આવેલ છે.આમ રશ્મી બેન પોલીસ મદદ મળેલ છે. પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસી મદદ મોકલી આપેલ છે.
- તારીખ 16/09/2015 ના બપોર ના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર નિકિતા બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે મારા પતિ દારૂપીને આવીને મને મારમારે છે .જેથી તમો પોલીસ તાત્કાલીક મદદ કરશો.તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા. ફોન કરનાર નિકિતા બેન મળતા જણાવે છે.મારો પતિ હેમેશ ભાઈ દારૂ પીને આઈ મને મારતો હતો જેથી મેં ફોન કરેલ છે અને તેમના પતિ દારૂ પીધેલ હાલત માં મળી આવેલ છે .તેમ,ને ફરિયાદ કરવા ની હોવાથી તેમને રામોલ પોલીસ સ્ટેશન માં લાવતા તેઓ એ તેમના પતિ વિરુધ્ધ માં પો.સ્ટે ફ ગુ.ર.ન 5280/15, પ્રોહી કલમ 66(1),85(1)(3),જી.પી એક્ટ કલમ 110,117 મુજબ ગુનો નોધાવામાં આવેલ છે રામોલ પોલીસ સ્ટેશન ને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.આમ રામોલ પોલીસ સ્ટેશન માં ગુનો નોધાવામાં આવેલ છે.આમ નિકિતા બેન પોલીસ મદદ મળેલ છે.પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસી મદદ મોકલી આપેલ છે.
- તારીખ 17/09/2015 ના રાતના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર વનિતા બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે. કે મારો ઘરવાળો દારૂ પીને મારઝુડ કરે છે .તો તમે તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા ફોન કરનાર વનિતા બેનની મળતા જણાવે છે.કે મારા પતિ ગોપાલભાઈ દારૂ પીને ધમાલ કરતા હોય હોય છે .જેથી ફોન કરેલ છે .જેથી તેમને ફરિયાદ કરવા ની હોવા થી તેમને મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં લાવતા તેમના પતિ વિરુધમાં લેખિત માં આરજી લીધેલ છે ફરિયાદ લીધેલ છે .અને કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. આમ પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપતા વનિતા બેન ને પોલીસ મદદ કરેલ છે.
- તારીખ 08/10/2015 ના સાજના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર વનિતા બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે બે દિવસ પહેલા એક રિક્ષા વાળો મારા પતિ ને ડંડો મારીને જતો રહયો હતો તેને અમે પકડયો છે.જેથી તમો પોલીસ તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા.ફોન કરનાર વનિતા બેન ત્યાં મળી આવેલ અને તપાસ કરતા જણાવે છે કે મારા પતિ ને બે દિવસ પહેલા મારમારવા આવેલ છે તે આરોપી તેના ઘરે છે જેથી આરોપીના ઘરે જઈને તેને તેને પોલીસ સ્ટેસન લાવામાં આવેલ છે તે માટે મેં ફોન કરેલતેમ જણાવે છે અને તેઓને ફરિયાદ કરવા ની હોવાથી તેમને સરદારનગર પોલીસ સ્ટેશન માં લાવતા તે આરોપીના વિરુધ્ધ મા,સી.આર.પી.સી કલમ 151 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ વનિતા બેન પોલીસ મદદ મળેલ છે.પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
- તારીખ 11/10/2015 ના સાંજના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર સુનીતા બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે. કે મારા કાકા મનોજભાઈ મારી સાથે ઝઘડો કરી ને હેરાન કરે છે.તો તમે તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી મોકલી તપાસ કરતા. ફોન કરનાર સુનીતા બેન ત્યાં મળી આવેલ અને તપાસ કરતા જણાવે છે કે તેમના સામેવાળા કાકા પાણી બાબતમાં બોલાચાલી ઝઘડો કરી અવાર-નવાર ધમકી આપતા હોય છે.1091મહિલા હેલ્પલાઈન માં હેલ્પ માટે મેં ફોન કરેલતેમ જણાવે છે અને તેઓને ફરિયાદ કરવા ની હોવાથી તેમને વેજલપુર પોલીસ સ્ટેશન માં લાવતા તેમના કાકા વિરુધ્ધ માં સી.આર.પી.સી કલમ 151 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ સુનીતા બેન પોલીસ મદદ મળેલ છે.પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
- તારીખ 12/10/2015 ના બપૉરના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર રિમાબેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે સતાધાર સોસાયટી નજીક અમરાયિવાડી ખાતે મ।રા માસી ઉર્વશિબેન્( નામ બદલેલ છે)એ તેમનો હાથ કાપિ નાખયો છે તૉ પૉલીસ મદદ મૉકલી આપૉ તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા. ફોન કરનાર રિમાબેન ત્યાં મળી આવેલ અને તપાસ કરતા તેઓ જણાવે છે કે મારા માસી ઉર્વશિબેન મારા નાનાભાઇ બહેન ને ગાળાગાળી કરતા હોય અને કહેવા જતા તેઓ જાતે પોતાના હાથ ઉપર પતરુ મારેલ અને સામાન્ય ઇજા પહોચાડેલ છે. ફોન કરનાર રિમાબેને તેમના માસી વિરુધ્ધ માં લેખિત મા ફરિયાદ કરેલ છે. રિમાબેન ને પોલીસ મદદ મળેલ છે.પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
- તારીખ 14/10/2015 ના બપૉરના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર ટીનાબેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.રો હાઉસ પાસે નરોડા ખાતે મ।રા પાડોસવાલા ભાઇ અમારી સાથે ઝગડો કરે છે તૉ પૉલીસ મદદ મૉકલી આપૉ તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા. ફોન કરનાર ટીનાબેન ત્યાં મળી આવેલ અને તપાસ કરતા તેઓ જણાવે છે કે મારી બાજુમા રેહતા પાડોસી લોકો વારંવાર ઝઘડો કરે છે.અને મારવા આવતા હોય છે. જેથી તેઓને ફરિયાદ કરવા ની હોવાથી તેમનેનરોડા પોલીસ સ્ટેશન માં લાવતા તેમના વિરુધ્ધ મા આઈ પી.સી કલમ 294{ખ},506{2},114 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ ટીનાબેન ને પોલીસ મદદ મળેલ છે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
- તારીખ 04/11/2015 ના સવારના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર સંગીતાબેન( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કેઅશોક મીલ ની બાજુ માં નરોડા અમારી સોસાયટી ના માણસો મારી સાથે ઝઘડૉ કરે છે તૉ પૉલીસ મદદ મૉકલી આપૉ તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા ફોન કરનાર સંગીતાબેન ત્યાં મળી આવેલ અને તપાસ કરતા જણાવે છે કે પોતાના ઘર ની પાસે જોગણીમાતા મંદિરે ગરબા મુકેલ જેને સામાવાળા એ હટાવી દિધેલ અને તે બાબતે કહેતા બોલા ચાલી મારી સાથે ઝઘડૉ કરે છે તેથી મે ફોન કરેલ જેથી તેઓને ફરિયાદ કરવા ની હોવાથી તેમને નરોડા પોલીસ સ્ટેશન માં બન્ને પાટિૅ લાવતા આગળ ની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ 1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફરિયાદી બેન ને બચાવેલ છે.આમ પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
- તારીખ 07/11/2015 ના સવારના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર શીતલબેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે સી.એ.સરસ્વતી સ્કુલ ની સામે પાસે સીંગરવા ગામે એક ભાઇ છરી લઇને મારવા આવેલા હોય તૉ પૉલીસ મદદ મૉકલી આપૉ તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા. ફોન કરનાર શીતલબેન ત્યાં મળી આવેલ અને તપાસ કરતા તેઓ જણાવે છે કે સામાવાળા સાથે પ્રેમસંબધ હોય જે બાબતે તેનો ભાઇ જોઇ જતા ઝઘડો તકરાર થયેલ તે બાબતે સામાવાળા ને ઇજા થતા 108 માં દવાખાને લઇ ગયેલ જેથી તેઓને ફરિયાદ કરવા ની હોવાથી તેમને ઓઢવ પોલીસ સ્ટેશન માં લાવતા તેમના વિરુધ્ધ મા આઈ પી.સી કલમ 294{ખ},506(1),ગ્પ અક્ત 135(1) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ શીતલબેન ને પોલીસ મદદ મળેલ છે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
- તારીખ 07/11/2015 ના સવારના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર શીતલબેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે સી.એ.સરસ્વતી સ્કુલ ની સામે પાસે સીંગરવા ગામે એક ભાઇ છરી લઇને મારવા આવેલા હોય તૉ પૉલીસ મદદ મૉકલી આપૉ તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા. ફોન કરનાર શીતલબેનત્યાં મળી આવેલ અને તપાસ કરતા તેઓ જણાવે છે કે સામાવાળા સાથે પ્રેમસંબધ હોય જે બાબતે તેનો ભાઇ જોઇ જતા ઝઘડો તકરાર થયેલ તે બાબતે સામાવાળા ને ઇજા થતા 108 માં દવાખાને લઇ ગયેલ જેથી તેઓને ફરિયાદ કરવા ની હોવાથી તેમને ઓઢવ પોલીસ સ્ટેશન માં લાવતા તેમના વિરુધ્ધ મા આઈ પી.સી કલમ 294{ખ},506(1),ગ્પ અક્ત 135(1) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ શીતલબેન ને પોલીસ મદદ મળેલ છે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
- તારીખ 14/11/2015 ના રાત્રિ સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર માલિબેન( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે ખોડીયાર માતા ના મંદીર ની બાજુ માં પાસે સરદારનગર પાસે મારી ચાલી ના માણસો મારવા આવ્યા છે તૉ પૉલીસ મદદ મૉકલી આપૉતેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા.માલિબેન ત્યાં મળી આવેલ અને તપાસ કરતા જણાવે છે કે અમારા પાડોસી ને છોકરાઓ ફટાકટડા ફોડવા બાબતે બોલાચાલી ઝઘડો કરે છે. તેથી મે ફોન કરેલ જેથી તેઓને ફરિયાદ કરવા ની હોવાથી તેમને સરદારનગર પોલીસ સ્ટેશન માં બન્ને પાટી ને લાવતા અંદરોઅંદર સમાધાન થતા હે.કો સુનિલભાઇ અએ સ્ટેડા.નં 53/15 નોધ કરવેલ છે.કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ 1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફરિયાદી બેન ને બચાવેલ છે.આમ પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
- તારીખ 25/11/2015 ના બપોર ના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર મીલોનીબેન( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે રુપમ સીનેમા ની સામે કાલુપુર પાસે અહીયા ઝઘડૉ થયો છે.અને સ્થાનીક પોલીસ હાજર હોય પરંતુ મહિલા પોલીસ સાથે ન હોવાથી એમની સાથે નથી જવું તમે મહીલા પૉલીસ મદદ માટે મૉકલી આપૉ તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા ફોન કરનાર મીલોનીબેન ત્યાં મળી આવેલ અને તપાસ કરતા જણાવે છે કેઅમારે દુકાને ટેબલેટ રીપેરીંગ બાબતે મોહમ્મદઅલી સાથે ઝઘડૉ થયેલ તેથી મે ફોન કરેલ જેથી તેઓને ફરિયાદ કરવા ની હોવાથી તેમનેકાલુપુર પોલીસ સ્ટેશન માં બન્ને પાર્ટી ને લાવતા સામ-સામે બન્ને ની ફરીયાદ થયેલ છે.કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે અને મદદ કરેલ છે.
- તારીખ 16/12/2015 ના રોજ પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર માલતીબેન( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કેનારોલ જુની કોટઁ ની પાસે મ।રા ઘરે અગાઉ ના ફ્લેટ માં સીક્યુરીટી માં નોકરી કરતો ભાઇ આવી ને મને તથા મારા પતિ ને ગાળો આપી મારઝુડ કરેલ છે.તૉ પૉલીસ મદદ મૉકલી આપૉ તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા.માલતીબેન ત્યાં મળી આવેલ અને તપાસ કરતા જણાવે છે કે તે ભાઇ મસ્કરી કરતો હોય કહેવા જતા બોલાચાલી ને ઝઘડો કરતો હોય તે ત્યાં થી ભાગી ગયેલ છે.તેથી મે ફોન કરેલ જેથી તેઓને ફરિયાદ કરવા ની હોવાથી તેમને વટવા પોલીસ સ્ટેશન માં લાવતા તેમના વિરુધ્ધ લેખીત માં અરજી લીધેલ છે.કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ 1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફરિયાદી બેન ને બચાવેલ છે.આમ પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
- તારીખ 22/12/2015 ના રોજ પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર હેતલબેન( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે વાડજ ની પાસે મ।રા ઘરે અમારા પાડોશી આવીને મારામારી કરે છે.તૉ પૉલીસ મદદ મૉકલી આપૉ તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા ત્યાં તે ભાઇ મળી આવેલ અને તપાસ કરતા જણાવે છે કે અમારી બાજુમાં રહેતા સંગીતાબેન સાથે છોકરાઓ રમવા અવીને બોલાચાલી-ઝઘડો થયેલ છે. જે બાબતે બંન્ને પક્ષ ને વાડજ પોલીસ સ્ટેશન માં લાવતા સંગીતાબેન ના વિરુધ્ધ લેખીત માં અરજી લીધેલ છે.કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ 1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફરિયાદી બેન ને બચાવેલ છે.આમ પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
- તારીખ 27/12/2015 ના બપોર ના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર સયોનીબેન( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે હાટકેશવર પાસે અહીયા કોઇ ભાઇ મને મારવા આવ્યા છે.તો પોલીસ મદદ મોકલી આપો.તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા ફોન કરનાર સયોનીબેન ત્યાં મળી આવેલ અને તપાસ કરતા જણાવે છે કે સામાવળા ભાઇ તમારી પાણી ની ટાંકી કેમ વરંવારં ઉભરાય છે.તેમ કહી ઝઘડો તકરાર કરત્તા હોય તેથી મે ફોન કરેલ જેથી તેઓને ફરિયાદ કરવા ની હોવાથી બન્ને પાર્ટી ને અમરાઇવાડી પોલીસ સ્ટેશન માં બન્ને પાર્ટી ને લાવતા ફોન કરનાર બેન ની ફરીયાદ લીધેલ છે.અને સામાવાળા ભાઇ ની સી.આર.પી.સી કલમ 151 મુજબ અટકાયત કરેલ છે.આમ ફરીયાદી બેન ને બચાવેલ છે.આમ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે અને મદદ કરેલ છે.
તારીખ 12/01/2016 ના રાત્રીના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર પુર્વીબેન્( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે મારો છોકરો દારુપીને મારી સાથે ઝધડો કરે છે તૉ પૉલીસ મદદ મૉકલી આપૉ તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા પુર્વીબેન મળી આવેલ અને જણાવે છે મારો છોકરો નવનીતભાઇ(નામ બદલેલ છે) દારૂપીને ધમાલ કરતો હતો તે તમારી ગાડી આવતા પહેલા ભાગી ગયેલ છે જેથી તે બેન ને ફરીયાદ કરવાની હોવાથી વટવા પોલીસ સ્ટેશન મા લાવતા તેમની લેખિત મા અરજી લીઘેલ છે. આમ 1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફોન કરનાર બેન ને મદદ કરેલ છે.આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
તારીખ ૧૭/૧/૨૦૧૬ ના રાત્રીના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર કમલાબેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે મારા પાડોશી નો છોકરો મને મારે છે, ઝઘડો કરવા આવેલ છે. તૉ પૉલીસ મદદ મૉકલી આપૉ તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા કમલાબેન મળી આવેલ અને જણાવે છે મરા પપ્પા ભિખાભાઇ ના સાથે સામાવાળા ૧. ઘનશ્યામભાઈ ૨.અશ્વીંભાઇ ઘનશ્યામભાઇ તથા મંગીબેન ના ઓ એ ઘનશયામભાઇ ની દીકરી રાજુલા સાથે ભિખાભાઇ ના દીકરા રમણ એ લવ મેરેજ કરેલ જે બાબતે સામાવાળા ભિખાભાઇ સાથે ઝઘડો કરી તેઓના ડાબા ખભા ઉપર લોખડ ની પાઇપ મારી ગડ્દાપાટુ નો મારમારી જતા રહેલ જે બાબતે ફરીયાદી ભિખાભાઇ ની ફરિયાદ આધારે ફ્સ્ટગુ.ર ન ૧૩/૧૬ વટવા પોલીસ સ્ટેશન સ્ટે.ડા નંબર ૪૨/૧૬ ના કલાક ૨૧/૧૬ વાગે ગુનો દાખલ કરેલ છે
તારીખ 17/01/2016 ના રાત્રીના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર રમીદાબેન(નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે મારો પતિ અને જેઠ ભેગા થઇ ને મને એસિડ પીવડાવે છે.તૉ પૉલીસ મદદ મૉકલી આપૉ તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા રમીદાબેન મળી આવેલ અને જણાવે છે મારો પતિ હુસેન(નામ બદલેલ છે) અને મારા જેઠ જમાનભાઇ(નામ બદલેલ છે) તેમના પર એસિડ ફેકે છે. જેથી તે બેન ને ફરીયાદ કરવાની હોવાથી શાહીબાગ પોલીસ સ્ટેશન મા લાવતા તેમની લેખિત મા અરજી લીઘેલ છે.આમ1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફોન કરનાર બેન ને મદદ કરેલ છે.આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
- તારીખ ૨૧/૧/૨૦૧૬ ના રાત્રીના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર નિલમબેન(નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે મારો ઘરવાળો દારૂ પીને મારી સાથે ઝઘડો કરે છે. તો પૉલીસ મદદ મોકલી આપો તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા નિલમબેન મળી આવેલ અને જણાવે છે કે મારા પતિ સમરભાઇ(નામ બદ્લેલ છે.)દારૂ પીધેલ હાલત મા મળી આવતા પ્રોહીબીશન ગુ.ર.ન.૫૦૦૫/૧૬,પ્રોહી કલમ ૬૬(૧) બી,૮૫(૧)(૩) મુજબ કાયદેસર કરી સ્ટે.ડા ૨૦/૧૬ ક. ૧૩/૩૦ વાગે કેશ કરેલ છે. જેથી તે બેન ને ફરીયાદ કરવાની હોવાથી ઘાટલોડિયા પોલીસ સ્ટેશન મા લાવતા તેમની લેખિત મા અરજી લીઘેલ છે આમ 1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફોન કરનાર બેન ને મદદ કરેલ છે.આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
0 comments:
Post a Comment