Tuesday, 17 March 2020

બ્લેકમેઈલ

તારીખ ૦૬/૦૩/૨૦૧૭ ના રોજ  પોલીસ હાર્ટ ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન ઉપર ધારાબેન ( નામ બદલેલ છે) નો વસ્ત્રાપુર થી  ફોન આવ્યો હતો. તેઓ જણાવે કે મને કોઇ ભાઈ મારી નાખવાની ધમકી આપે છે, તેથી પોલીસ મદદ મોકલ આપો. જેથી પોલીસ હાર્ટ ૧૦૯૧ ની ટીમે  સમયસુચકતા વાપરીને તરત જ પોલીસ ની એક ટીમને મેસેજ વાળી જગ્યાએ જઈ A.S.I નવીનભાઈ  બેન ને મળતા જણાવે,છે કે તેમને  કોઈ ભાઈ  મારી નાખવાની ધમકી આપે છે, જેથી પોલીસ સ્ટેશન લાવી તપાસ કરતા જસુભાઈ નામનો વ્યક્તિ ફોન પર મારી નાખવાની ધમકી આપે છે,  જેથી ફરીયાદી બેનને ઇન્વે A.S.I(વીક્રમ સિંહ) નાઓએ વસ્ત્રાપુર ગુ.ર.નં ૩૦૨૮/ ૧૭ આઈ.પી.સી  ૫૦૭ મુજબ સ્ટેડાનંબર ૩૫/૧૭ મા ગુનો  દાખલ કરેલ છે.અને હવે શાંતિ છે,  આમ ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન ઉપર ફોન કરનાર બેન  ને મદદ કરેલ છે.



0 comments:

Post a Comment