હેતુ |
- ઠાકોર યા કોળી જાતિઓની મહિલાઓ માટે સ્વરોજગારી ઉભી કરવા માટે લક્ષ્યાંક જૂથની મહિલા ઉદ્યોગ સાહસિકોને લઘુ ધિરાણ યોજના.
- આ યોજના હેઠળ મહિલા લાભાર્થી પોતાની પસંદગીનો ધંધો/વ્યવસાય કરી શકશે.
|
લોન મેળવવા માટેની પાત્રતા |
- અરજદાર ઠાકોર યા કોળી જાતિના મહિલા હોવા જોઇએ
- અરજદારના કુટુંબની વાર્ષિક આવક, (અ) ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૯૮,૦૦૦/- અને, (બ) શહેરી વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- થી વધારે ન હોવી જોઇએ
- અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને ૪પ વર્ષથી વધુ ન હોવી જોઇએ
- અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્યવસાયના કિસ્સામાં અનુભવ હોવો જરૂરી છે
- અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે
|
યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ |
- લોનની મહત્તમ મર્યાદા રૂ.૫૦,૦૦૦/- સુધીની રહેશે
- વ્યાજનો દર વાર્ષિક ૪ % રહેશે
- આ યોજના હેઠળ ધંધા/ વ્યવસાયની રકમની ૧૦૦ % લોન આપવામાં આવે છે.
- આ લોનની રકમ વ્યાજસહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે.
|
0 comments:
Post a Comment